Gujarat : રાજ્યમાં મોતની વીજળી ત્રાટકતા 7 લોકોનાં મોત થયા

પોસ્ટ કેવી લાગી?

Gujarat

  • હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે Gujarat (ગુજરાત) રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે.
  • Gujarat નાં 120 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
  • જેમાં સૌથી વધુ વરસાદ કાલાવડમાં નોંધાયો છે.
  • કાલાવડમાં માત્ર બે કલાકમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.
  •  રાજ્યમાં આજે વરસાદી માહોલ વચ્ચે બે જિલ્લામાં મોતની વીજળી ત્રાટકી હતી.
  • દેવભૂમિ દ્વારકા અને બોટાદ જિલ્લામાં પડેલી વીજળીએ જુદા જુદા બનાવમાં 5 વ્યક્તિનાં ભોગ લીધા છે.
  • તો આ વીજળીના અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલાઓની સારવાર થઈ રહી છે.
  • બે બનાવમાં દેવભૂમિ દ્વારકામાં બે મહિલાઓના અને બોટાદ જિલ્લામાં ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા છે.
  • જ્યારે સાંજે જામનગરના લાલપુરમાં આવેલા રાકા ગામે વીજળી પડવાથી ખેતરમાં કામ કરતા માતા-પુત્રનાં મોત થયા છે.
  • આમ રાજ્યમાં એક જ દિવસમાં વીજળીએ 7 જિંદગી હોમી નાખી છે.
  • રાજ્યમાં અત્યાર સુધી 120 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
  • ગીર સોમનાથના વેરાવળમા બે ઇંચ, જામનગરનાં ધ્રોલ, અરવલ્લીના મોડાસા, જૂનાગઢના મેંદરડામાં પણ બે ઇંચ વરસાદ વરસ્યો હતો.
  • તો ઉત્તર Gujarat ના બનાસકાંઠા, પાટણ અને અમદાવાદમાં 40 કિમીની ઝડપે પવન સાથે તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે.
  • કચ્છ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર બોટાદ, મોરબી, દેવભૂમિ દ્વારકા જામનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures