CCC, CCC+

કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકારે શિક્ષકો માટે અતિ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટે આજે એક સારા સમાચાર મળી રહ્યા છે.

રાજ્ય સરકારે શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફ માટે પગાર વધારાનો લાભ આપતા તેઓ ખુશખુશાલ થયા છે. પરંતુ 1-7-2016થી 31-12-2020 દરમિયાન શિક્ષકોએ કોમ્પ્યુટર કૌશલ્યની કસોટી પાસ કરેલ હોવી ફરજિયાત છે.

તેમજ સરકારની આ જાહેરાતનો લાભ 1-7-2016 થી 31-12-2020 દરમિયાન CCC, CCC+ પાસ કરનારને લાભ મળશે. જ્યારે 31-12- 2020 પછી જેણે CCC, CCC+ પાસ પાસ કર્યું હશે તેને સમય પ્રમાણે લાભ અપાશે.

આ ઉપરાંત જે શિક્ષકો કે બિનશૈક્ષણિક કર્મચારીઓ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા 31 -12 -2020 પછી પાસ કરશે ત્યારે જે તારીખ કે પાસ કરશે તે તારીખથી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવામાં આવશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024