સામગ્રી :-

  • 1 ગ્લાસ ચોખા પલાળેલા1/4 નાની વાટકી અડદ દાળ1/4 કપ ટીસ્પૂન મેથીદાણામીઠું સ્વાદપ્રમાણે.
  • સાદા ડોસાની જેમ ખીરું તૈયાર કરી  લો.
  • 1 કપ બાફેલા નુડલ્સ
  • 1 વાટકી સમારેલી ડુંગળી1 વાટકી કેબેજ
  • 2 ટીસ્પૂન સીજવાન નુડલ્સ
  • રીત:-
  • ફિલિંગની સામગ્રી મિક્સ કરી નાનસ્ટિક તવો ગરમ કરી ડોસાનું ખીરું નાખો કોર પર તેલ લગાવી ફિલીંગનેવચ્ચે નાખી ધીમા તાપે સેકો.
  • ડોસાને કોરથી ફોલ્ડ કરી કુરકુરો સેકી લો શેજવાન ચટણી સાથે મિક્સ કરો. 

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News