Happiest Minds Technologies IPO

Happiest Minds Technologies IPO

Happiest Minds Technologies IPO ની ગ્રે માર્કેટમાં આ IPOની ખૂબ ચર્ચા થઇ રહી છે. આ IPOમાં રિટેલ ઇન્વેસ્ટર્સને સબ્સ્ક્રાઇબ કરવાનો કાલે છેલ્લો દિવસ છે.

Happiest Minds ટેક્નોલોજી માટે પ્રાઈઝ બેન્ડ 165-166 રૂપિયા રાખવામાં આવી છે. ઓછામાં ઓછા 90 શેરના લોટ માટે એપ્લાય કરવું પડશે. એક લોટની કિંમત 90 શેર સાથે 14,850 રૂપિયા થશે.

આ પણ જુઓ : Corona Vaccine : ભારતીય મહિલા વૈજ્ઞાનિકે કોરોના રસી તૈયાર કરી

Happiest Minds ટેક્નોલોજીએ એન્કર ઇન્વેસ્ટર્સ દ્વારા 316 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. એંકર્સ ઇન્વેસ્ટર્સમાં સિંગાપોર સરકાર, ગોલ્ડમેન સેશ, કુવૈત ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, નોમુરા ફંડ્સ આયર્લેન્ડ, જ્યુપિટર ઇન્ડિયા અને પેસિફિક હોરાઇઝન ઇન્વેસ્ટમેન્ટ સામેલ છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024