• પંમચહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વી.કે.ખાટના પ્રચાર માટે હાર્દિક પટેલમહીસાગર પહોંચવાનો હતો.
  • હાર્દિક પહોંચે તે પહેલાં જ ખેતરમાં રાતોરાત તૈયાર કરાયેલા હેલિપેડમાં હેલિકોપ્ટર ઉતારવા બાબતે ખેડૂતોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
  • જેથી મહીસાગરના અધિક કલેક્ટરે હાર્દિકનું હેલિકોપ્ટર ઉતારવા માટે મંજૂરી રદ્દ કરી હતી.
  • આ બાબતે કોંગ્રેસે ખેડૂતોને ઉશ્કેરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.