આજે કપિલ શર્મા પાસે છે કરોડોની મિલકત..જાણો કારણ !

પોસ્ટ કેવી લાગી?
  • ટીવીના જાણીતા કોમીડીયન કપિલ શર્મા આ દિવસોમાં કોમેડી શો ‘ધ  કપિલ શર્મા  શો’ ની બીજી સિઝન લઈને આવી ગયા છે. ત્યારે હાલમાં જ પિતા બનેલા કપિલ શર્મા એ  ખુબ સંઘર્ષ જોયો છે. તેમણે જીવનમાં ખુબ ગરીબી જોઈ છે પણ આજે તેમની જિંદગી ખૂબ જ આલીશાન  છે.
  • ભારતના સૌથી લોકપ્રિય કોમેડિયન અને એક્ટર  કપિલ શર્મા પોતાની કોમેડી ટાઈમિંગને લઈને જાણીતા છે. 
  • અમૃતસરમાં એક નાનકડાં ઘરમાં રહેવાવાળા કપિલ આજે કરોડો રૂપિયાનો માલિક છે. આજે કપિલ પાસે બંગલા અને ગાડીઓની લાઈન છે.
  • કપિલ શર્મા આજે જે જગ્યાએ છે તે તેમના મહેનત અને સંઘર્ષના કારણે છે. તેમણે બાળપણમાં ખુબ ગરીબી જોઈ છે. પરંતુ આજે તે કરોડોના માલિક છે.
  • મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ1.19 કરોડ,  – પંજાબમાં બંગલો – 25 કરોડ
  • વોલ્વો એક્સ્સી 90 – 1.3 કરોડ,વૈનિટી વૈન – 5 કરોડ,ડી એચ એલ એન્કલેવમાં ફ્લેટ – 15 કરોડ.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures