પાટણ : આરોગ્ય કાર્યકર નું ધારપુર ખાતે સન્માન કરવા માં આવ્યું.

પોસ્ટ કેવી લાગી?
  • રાધનપુર તાલુકાના આરોગ્ય કાર્યકર ચાવડા ચિરાગ આરોગ્ય ની ફરજ સાથે સામાજિક કાર્ય કરી રાધનપુર ના તમામ ટીબી ના દર્દી ને કઠોળ કીટ આપી આપી હતી.
  • પોતાના જન્મ દિવસે કેક નહિ પરંતુ ટીબી ના દર્દી ને કઠોળ કીટ આપી હતી આ અગાઉ પણ આવા દર્દી ને કઠોળ કીટ નું વિતરણ કરેલ હતું.
  • આ સાથે સહાનુભૂતિ અને સેવા નું કાર્ય કરવા બદલ આરોગ્ય કાર્યકર ને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
  • જેમાં મુખ્ય જિલ્લા ટીબી ઓફિસરશ્રી ભરત ગોસ્વામી મેડિકલ ઓફિસરશ્રી પી આઇ પટેલ તેમજ ટીબી સુપરવાઇઝર શ્રીઓ અને આરોગ્યસ્ટાફની ઉપસ્થિતિમાં આરોગ્ય કાર્યકરને પ્રમાણપત્રપ આપી ધારપુર ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવો PTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures