heat stroke cases increase in ahmedabad

Ahmedabad : ઉનાળાની સીઝનની શરૂઆત થવાની સાથે જ ગરમીનો પારો દિવસેને દિવસે વધતો જાય છે. ત્યારે ગરમીથી બચવા લોકો ઘણા ખરા પ્રયત્ન કરી રહ્યા છે. છતાંય લોકો હિટ સ્ટ્રોકનો ભોગ બનતા હોય છે. ધગધગતી ગરમી વરસતી હોવાથી હિટ સ્ટ્રોકના દર્દીઓમાં વધારો નોંધાયો છે. પરિણામે  સોલા સિવિલ હોસ્પિટલમાં રોજના 10થી વધુ કેસ  નોંધાઈ રહ્યાં છે. છેલ્લા 5 દિવસમાં આંકડા પર નજર કરીએ તો હિટ સ્ટ્રોકના 45 દર્દીઓએ સારવાર લીધી હોવાનું જણાય રહ્યું છે.

ગરમીને પગલે ઝાડા, ઉલટીના કેસમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. સાથે સાથેવાયરલ ઇન્ફેક્શનના 473 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું હોસ્પિટલ તંત્ર દ્વારા જાહેર કરાયુ છે. ઉપરાંત પીડિયાટ્રિક વિભાગમાં 39 બાળકો સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. 

શું છે હીટ સ્ટ્રોક – What Is Heat Stroke

હીટ સ્ટ્રોક (Heat Stroke) અથવા સન સ્ટ્રોકને તમે સામાન્ય ભાષામાં ‘લૂ લાગવી’ કહી શકો છો. આવું ત્યારે થાય છે જ્યારે તમારૂ શરીર પોતાના તાપમાનને કંટ્રોલ ન કરી શકે. હીટ-સ્ટ્રોક થવા પર શરીરનું તાપમાન ઝડપથી વધી જાય છે અને ઓછુ નથી થઈ શકતું. જ્યારે કોઈને લૂ લાગે છે તો શરીરનું સ્વેટિંગ મેકેનિઝમ એટલે કે પરસેવાનું તંત્ર પણ ફેલ થઈ જાય છે અને મનુષ્યને બિલકુલ પરસેવો નથી આવતો. હીટ-સ્ટ્રોકની ઝપેટમાં આવવા પર 10થી 15 મિનિટની અંદર શરીરનું તાપમાન 106°F અથવા તેનાથી વધારે થઈ શકે છે.

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024