ફેસબુક એક એવું પ્લેટફોર્મ છે જે હાલમાં સૌનું મનપસંદ એપ છે. દરેક વ્યક્તિ ઈન્ટરનેટ ચાલુ કરી સૌથી પહેલા ફેસબુક ચાલુ કરીને એકવાર જરૂર જોવેજ છે. એક સર્વે મુજબ ફેસબુક વાપરના લોકો જે ફેસબુક સાથે જોડાયેલા છે તે 100 માંથી 89 % સૌથી પહેલા મોબાઈલ ઈન્ટરનેટ માં ફેસબુક કે whatsapp નો ઉપયોગ વધારે કરે છે. હાલમાં તમે જોયું હશે કે ફેસબુક લાઈવ નો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે ફેસબુક ઘણું મદદગાર પણ થઈ રહ્યું છે

પણ અમુક લોકો એવા પણ છે જે સદુપયોગ કરવાને બદલે દૂર ઉપયોગ કરે છે તેનાથી એક એવો કિસ્સો બન્યો જે ફેસબુક ના નઝરે પડ્યો તેના લીધે હવે ફેસબુક કંપની ના વીપી ગાય રોસ એ તાત્કાલિક એક નોટિસ આપી કે જો કોઇએ પોતાના ફેસબુક અકાઉન્ટથી હિસા જેવો વીડિયોનું લાઇવ સ્ટ્રીમિંગ કરી છે, તો ત્યારે એ આગળ ફીચરનો ઉપયોગ કરી શકશે નહીં. ફેસબુકે ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં થયેલી હિંસાનું લાઇવ સ્ટ્રીમિંગ બાદઆ મોટું પગલું ભર્યું છે. કંપનીની વીપી ગાય રોસેને જણાવ્યું કે જે લોકો નક્કી કરેલા નિયમ તોડ્યા છે, તેમના પર ફેસબુકના લાઇવ સ્ટ્રીમિંગ ફીચરનો ઉપયોગ કરવાને લઇને પ્રતિબંધ લગાવવામાં આવશે.
જાણો શું છે નવી પૉલિસી

ગાય રોસેનનું કહેવું છે કે ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં આતંકી હુમલાને ફેસબુક પર લાઇવ સ્ટ્રીમિંગની સાથે ચલાવવામાં આવ્યો હતો. અને આ વીડિયોને ઘણા યૂઝર્સે શેર પણ કર્યો એટલા માટે હવે ફેસબુક આ પ્રકારની ઘટના રોકવા માટે કંપની વન સ્ટ્રાઇક પૉલિસી લાવી રહી છે.
આ પૉલિસીના લાગૂ થયા બાદ જો યૂઝર શરતોનું પાલન નહિ કરે તો એના અકાઉન્ટ પર રોક લગાવી દેવામાં આવશે. ક્યાંતો પછી કેટલાક ફીચર્સને બંધ કરી દેવામાં આવશે.
કોઇ યૂઝર કોઇ આતંકવાદી સંગઠનના નિવેદનની લિંક શેર કરે છે ત્યારે પણ આ પૉલિસી વિરુદ્ધ હશે. આવી સ્થિતિમાં એના અકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે
ન્યૂઝીલેન્ડમાં થયેલા આતંકી હુમલાના વીડિયોને ફેસબુરના કેટલાક યૂઝર્સની વૉલથી ડિલીટ માર્યા, કેટલાક લોકોએ એના એડિટેડ વીડિયો પણ શેર કર્યા જે આપણા માટે પડકાર રૂપ છે
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.