HNGU

HNGU

યુનિવર્સિટી (HNGU)માં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતગર્ત કાર્યક્ર્મનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ મહેમાનો અને સ્ટાફ 10 હજાર કદમ ચાલશે. કોરોના મહામારીસામે લડવા માટે યોગ અને કસરત ખુબજ અસરકારક છે જેથી તેને મહત્વ આપવું જોઈએ.

આ પણ જુઓ : Samsung એ લોન્ચ કર્યું 5G પાવર ફ્લેક્સીબલ લેપટોપ, જાણો ફીચર્સ

શનિવારે 10 કલાકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. યુનિવર્સિટી ખાતે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતગર્ત યોગ અને કસરતને પ્રોત્સાહન મળે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યુનિવર્સીટીના સત્તાધીશો , અને સ્ટાફ સહીત સરકારી કર્મચારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

આ પણ જુઓ : IPL 2020 : રૈના બાદ હવે આ ક્રિકેટર પણ IPLમાંથી બહાર

રજિસ્ટ્રાર ડી.એમ પટેલે જણાવ્યું હતુ કે, ત્યારબાદમાં યુનિવર્સીટીના સત્તાધીશો , અને સ્ટાફ સહીત સરકારી કર્મચારીઓ અને અગ્રણીઓ તમામ કન્વેન્શન હોલથી વહીવટી ભવન સુધી ચાલશે. તેવું.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024