સ્કીનને ચમકાવવા માટેના ઘરગથ્થું ઉપાય.

પોસ્ટ કેવી લાગી?
  • શું તમારી સ્કિન કાળી છે ?
  • તો અમે તમને જણાવીશું તમારી સ્કીનમાં ચમક  લાવવા માટે ના ઘરગથ્થું ઉપાય. 
  • શું તમે જાણો છો કે ચોખાના લોટનો ઉપયોગ કરવાથી સ્કીન ચમકદાર બનેશે.આ લોટ લગાવવાથી ચહેરા પરના ડાઘ ઓછા થઇ જાય છે.
  • આજે અમે તમને ચોખાના લોટથી  દૂધ જેવી ચમકદાર ત્વચા બનાવવાના ઉપાય જણાવીશું, 
  • આ નુસખાના ઉપયોગથી તમારા શરીર પર રહેલા બધા સ્કિન સારી થઇ જાય છે અને ત્વચા  ચમકદાર દેખાવા લાગે છે.
  • ત્વચા યુવાન લાગે છે અને ચહેરા પર રહેલા દાગ ધબ્બા પણ ઓછા થવા લાગે છે.
  • ચોખાની સાથે મધ નો ઉપયોગ કરી શકો છો.મધથી  સારું પરિણામ મેળવી શકો છો.
  • સૌપ્રથમ 2 ચમચી ચોખાનો લોટ અને મધને પાણીને સાથે  મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરી લો.
  • આ પેસ્ટને ચહેરા પર લગાવીને થોડી વાર સુકાવવા દો.
  • જયારે સુકાઈ જાય પછી તેને ઠંડા પાણીથી  સ્કિનને ધોઈ નાખો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures