• અત્યાર ના સમયે ઘણા લોકો પ્રાઇવેટ પાર્ટ કાળું હોય છે તો તે વિચારતા હોય છે આ પાર્ટ કાળો કેમ છે?
  • ફિટ કપડાં પહેરવાથી,અને તે જગ્યા પર પરસેવો વળવાથી અને હોર્મોન સંબંધી ઘણા કારણોસર  પ્રાઇવેટ પાર્ટ ની સ્કિન કાળી પડી જતી હોય છે.
  • પ્રાઇવેટ પાર્ટની યોગ્ય દેખભાળ ન કરવાથી અને કેમિકલ્સ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી પણ પ્રાઇવેટ પાર્ટની સ્કિન કાળી  પડી જતી હોય છે. તે પાર્ટ પર લેઝરનો વધારે પડતો ઉપયોગ કરવાથી પણ પ્રાઇવેટ પાર્ટની સ્કિન કાળી પડી જતી હોય છે. 
  • પ્રાઇવેટ પાર્ટની કાળી પડેલી સ્કિન માટે અમે તમને જણાવીશું ઘરેલુ નુસ્ખા.
  • સૌપ્રથમ તો દરરોજ અંડરવિયર બદલવાનું રાખો.તેનાથી પણ પ્રાઇવેટ પાર્ટની સ્કિન કાળી પડી જતી હોય છે.

ટામેટા :

  • 1-2 ટામેટા  લઇને સારી રીતે ધોઇને તેને મિક્ચર માં દળી નાંખો. ત્યારબાદ તેને પ્રાઇવેટ પાર્ટ પર લગાવી દો. ૧૫ મીનિટ થયા બાદ ઠંડા પાણીથી ધોઇ નાંખો. સપ્તાહમાં 2-3 વખત આવું કરવાથી ટૂંક જ સમયમાં ફરક જોવા મળશે. 

લીમડાના પાન : 

  • લીમડાના પાનથી પ્રાઇવેટ પાર્ટની દરરોજ સફાઇ કરવાથી પણ પ્રાઇવેટ પાર્ટ પરની  કાળાશ દૂર થશે..

લીંબૂ, દહીં &  હળદર :

  • કાળાશને દૂર કરવા માટે લીંબૂ  દહીં અને હળદર પણ સારો ઓપશન છે.આ ત્રણેય ની મિક્સ  પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ઓછામાં 30 મીનિટ સુધી પ્રાઇવેટ પાર્ટ  પર લગાવો. 1 મહિનામાં ઓછામાં ઓછું 5-7 વખત આ પેસ્ટને લગાવવાથી પ્રાઇવેટ પાર્ટની કાળાશ દૂર થશે. 

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024