Harij : હારીજના અમરાપુર ચાલી ગેટ નં 1 ના રહેણાંક મકાનમાં ઇન્ડિયન કંપનીના ગેસના સિલિન્ડરમાં આગ લાગતાં અફડાતફડી મચી જવા પામી હતી. જોકે આજુબાજુના લોકોએ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી પાણી નો મારો ચલાવી આગને કાબૂમાં લેતા લોકોએ રાહતનો દમ લીધો હતો.
આ બનાવને મળતી હકીકત મુજબ હારીજ શહેરના અમરાપુર ચાલી ગેટ નં. 1 મા રહેતા અજયભાઈ શાહ ના ધરમાં અગમ્ય કારણોસર ગેસ સિલિન્ડર મા આગ લાગતા પરિવાર જનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આ બનાવની જાણ આજુબાજુના લોકોને થતાં તેઓએ દોડી આવી પાણી નો મારો ચલાવી આગ ઓલવી હતી તો આ આગના બનાવમાં ઘરવખરી ને નુકસાન થવા પામ્યું હતું.
બનાવની જાણ ઇન્ડિયન ગેસ એજન્સીને કરવામાં આવી હતી પરંતુ એજન્સી દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી નહિ કરતા મકાન માલિક અજયભાઈ શાહે દ્રારા હારીજ પોલીસ મથકે જાણવાજોગની ફરિયાદ નોંધાવી આગમાં થયેલ નુક્શાનના વળતરની માગ કરી હોવાનું જાણવા મળ્યું છે.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans