ગેમ ચાલુ કરો -> લોબી પર જાઓ -> મોડ સિલેક્ટ કરો (સોલો, ડ્યૂઓ, સ્ક્વોડ) -> પ્લે પર ક્લિક કરો -> એકવાર મેચિંગ સમાપ્ત થઈ જાય, પછી તમે આપોઆપ રમતમાં દાખલ થશો
મોડ્સ શું છે?
1) સોલો: 99 અન્ય ખેલાડીઓ સામે લડવા તમે એકલા લડવા માટે.
2) ડ્યૂઓ: આમાં તમે એક બીજા ખેલાડી સાથે ગ્રુપ બનાવી અન્ય સાથે લડવાનું રહેશે.
3) સ્ક્વોડ: આમાં તમે અન્ય 3 ખેલાડીઓ સાથે ભેગામળી એક ટીમ બની અન્ય સાથે લડવાનું રહેશે.
“તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.“