કેન્સલ થી બચવા આટલી બાબતનું ખાસ ધ્યાન રાખો, બેકાળજી સિવાય કેન્સરથી કોઈ મરે નહીં.

પોસ્ટ કેવી લાગી?

બેકાળજી સિવાય કેન્સરથી કોઈ મરે નહીં.

જાણો કેન્સરથી બચવા શું કરવું.

 • સૌથી પહેલા ખોરાકમાં તમામ પ્રકારની સુગર(ખાંડ) લેવાનું બંધ કરો. ખાંડ વગર કેન્સરના કોષો મારી જાય છે.
 • બીજું કે એક આખું લીંબુ લઈને એક કપ ગરમ પાણી સાથે જમ્યા પહેલાં ૧-૩ મહિના પીવું જેથી કેન્સર અદ્રશ્ય થઇ જાય છે જે મેરીલેન્ડ કોલેજના સંશોધન મુજબ કીમો થેરાપી કરતા ૧૦૦૦ ગણું વધુ અસરકાક છે.
 • ત્રીજું એ કે નાળિયેરનું પાણી ૩ ચમચી સવાર – સાંજ પીવાથી કેન્સર મટી જાય છે. લીંબુ વાળું અથવા નાળિયેર વાળું બે માંથી એક થેરાપી કરવી પણ સુગર તો બંધ જ કરી દેવી.
 • ગરમ લીંબુપાણી કેન્સરને રોકી શકે છે. ખાંડ નાખવી નહિ. ગરમ લીંબુપાણી એ ઠંડા લીંબુપાણી કરતા વધુ ફાયદાકારક છે.
 • બંને પ્રકારના શક્કરિયા માં કેન્સરને રોકવાના ગુણો છે.
 • ઘણીવાર મોડેથી રાત્રે ખાવાથી કેન્સર થવાની શક્યતા વધી જાય છે.
 • અઠવાડિયા માં ૪ થી વધુ ઈંડા ક્યારેય ન ખાવા.
 • મરઘી ની પાછળની બાજુને ખાવાથી આંતરડાનું કેન્સર થવાની શક્યતા છે.
 • જમ્યા પછી ફળો ક્યારેય ન ખાવા. તે જમતા પહેલા ખાવા જોઈએ.
 • માસિક દરમ્યાન ચા ન પીવી.
 • સોયા દૂધ ઓછું લેવું. તેમાં સુગર કે ઈંડા ન નાખો.
 • ખાલી પેટે ટામેટા ના ખવાય.
 • પિત્તાશયમાં થતી પથરી રોકવા માટે સવારે ઊઠીને તરત જ એક ગ્લાસ પાણી પીઓ.
 • સૂતા પહેલા ત્રણ કલાક પહેલા જમવું. રાત્રે નાસ્તા ના કરવા અને સુરત વાળાએ ખમણ ઓછાં ખાવા.
 • દારૂ ન પીવો જેમાં કોઈ ખનીજો નથી પણ ડાયાબિટીસ અને તણાવ વધારે છે.
 • શેકેલી બ્રેડ ગરમ હોય ત્યારે ન ખાવી.
 • તમે સૂતા હો ત્યારે તમારી પાસે કોઈપણ સાધનને ચાર્જ માં ન મૂકો.
 • પિત્તાશય નું કેન્સર રોકવા ઓછામાં ઓછું ૧૦ ગ્લાસ પાણી દિવસ દરમિયાન પીવું.
 • દિવસે વધુ પાણી પીવો અને રાત્રે ઓછું.
 • બે કપથી વધુ કોફી એક દિવસમાં પીવી નહિ જે રાત્રે ઊંઘ ના આવવાની બીમારી અથવા ગેસ કરે છે.
 • તેલ વાળા ખોરાક ઓછાં ખાઓ. જેને પચતા ૫-૭ કલાક લાગે છે અને આપણને થાક અનુભવાય છે.
 • સાંજે ૫ વાગ્યા પછી ઓછું ખાવું.
 • આ છ પ્રકારના ખોરાક આપણને ખુશ રાખે છે: કેળું, દ્રાક્ષ, પાલખ, કોળું અને જરદાળુ.
 • આઠ કલાકથી ઓછી ઊંઘ આપણા મગજની શક્તિ ઓછી કરી શકે છે. બપોરની અડધો કલાકની ઊંઘ આપણી યુવાની ટકાવી રાખે છે.
 • રાંધેલા ટામેટા માં સાજુ કરવાની સારી ક્ષમતા છે.
 • ગરમ લીંબુપાણી તમારી તંદુરસ્તી જાળવી રાખે છે અને લાંબુ જીવાડે છે.
 • ગરમ લીંબુપાણી ની કડવાશ કેન્સરના કોષોને મારી નાખે છે.
 • ઠંડા લીંબુપાણીમાં ફક્ત વિટામિન સી હોય છે. કેન્સરને રોકતું નથી.
 • ગરમ લીંબુપાણી કેન્સરની ગાંઠ ને વધતી રોકે છે.
 • ડોકટરી તપાસ દરમ્યાન ગરમ લીંબુપાણી કામ કરે છે તે સાબિત થયેલ છે.
 • ગરમ લીંબુપાણી ફક્ત કેન્સરના કોષોને જ મારે છે સારા કોષોને અસર કરતું નથી.
 • લીંબુના રસમાં રહેલ તત્વો લોહીના દબાણને નિયંત્રિત કરે છે.
 • લોહીને નળીઓમાં જામી જવા દેતું નથી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures