Akshay Kumar

Akshay Kumar

અક્ષય કુમારે (Akshay Kumar) ફોર્બ્સ એશિયાની યાદીમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. ફોર્બ્સે 100 વ્યક્તિઓની યાદી બહાર પાડી હતી જેમાં ફક્ત 27-28 સ્ટારોના નામ જ સામેલ છે. આ યાદી અનુસાર અક્ષય ફિલ્મો, સોશિયલ મીડિયાની સાથેસાથે રિયલ લાઇફમાં પણ લોકોની મદદે હંમેશા ખડેપગે હોય છે તેમજ જરૂરિયાતોનો સહારો બને છે. 

અક્ષયે કોવિડ 19 મહામારી દરમિયાન જરૂરિયાતોને જોઇતી મદદ આપી હતી. તેમજ 4 મિલિયન ડોલરનું દાન કર્યું હતું. મે મહિનામાં યોજાયેલી ફેસબુક લાઇવ પર આઇ ફોર ઇન્ડિયા માટે ભંડોળ એકઠું કરવાની કોન્સર્ટમાં પણ હિસ્સો લીધો હતો. જેના દ્વારા 520 મિલિયન ડોલર ભેગા કરવામાં આવ્યા હતા. 

આ પણ જુઓ : હૉસ્પિટલોને ચાર સપ્તાહમાં ફાયર NOC મેળવવા નિર્દેશ: સુપ્રીમ કોર્ટ

ફોર્બ્સની યાદી અનુસાર, અક્ષયે આ વરસે લગભગ રૂપિયા 362 કરોડની કમાણી કરી છે. દુનિયામાં કમાણીના મામલે એકટ્રસની લિસ્ટમાં અક્ષય છઠ્ઠા સ્થાન પર છે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024