ICSI

  • કોરોનાની માઠી અસર વિધાર્થીઓના ભણતર પણ વધુ જોવા મળી છે.
  • ICSI (ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા) ની CS જૂન-2020 સત્રની પરીક્ષા હવે જુલાઈમાં નહિ પરંતુ ઓગસ્ટ મહિનામાં પાછી ઠેલવાની છે.
  • CS ની પરીક્ષા જુલાઈ બદલે 18 ઓગસ્ટથી શરૂ થશે.
  • ICSI (ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા) એ કોરોનાને કારણે વિચારણા કરીને  સીએસ એક્ઝિક્યુટિવ, પ્રોફેશનલ પ્રોગ્રામ, પોસ્ટ મેમ્બરશિપ ક્વોલિફિકેશન (PMQ) સહિતની પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો છે. 
  • સીએસ ઈન્સ્ટિટ્યૂટના રાષ્ટ્રીય અધ્યક્ષ  આશિષ ગર્ગે જણાવ્યું કે,‘આ સત્રની CS એક્ઝિક્યુટિવ,CS પ્રોફેશનલની પરીક્ષા 18થી 28 ઓગસ્ટ કરી છે
  • તો CS ફાઉન્ડેશનની પરીક્ષા 27 અને 28 ઓગસ્ટે લેવામાં આવશે.
  • CS એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ (સીએસઈઈટી) પહેલા 17એ જુલાઈએ થવાની હતી તો તે હવે 29 ઓગસ્ટના રોજ લેવામાં આવશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024