coffee

coffee

1. બંનેમાં હોય છે એંટી-ઓક્સીડેંટ બંનેમાં જુદા પ્રકારના એંટી ઓક્સીડેંટ હોય છે. જ્યા ચા માં ફ્લેવેનોઈડ હોય છે તો બીજી બાજુ કોફીમાં ક્યૂનાઈન અને ક્લોરોજેન એસિડ જોવા મળે છે. આ બંનેનુ એક જ કામ છે અને એ છે કે શરીરમાં ફ્રી રૈડિક્સનો ખાત્મો કરવો.

2. કોફીમાં કેફીનની માત્રા વધુ : કોફીમાં ચા કરતા બેવડી માત્રામાં કેફીનના તત્વો જોવા મળે છે.

3. ચા ગાળવામાં આવે છે અને કોફી ભેળવવામાં આવે છે. ચા માં ભલે નિકોટીન અને કેફીન જોવા મળતા હોય, પણ તેને ગાળીને પીવામાં આવે છે, પણ કોફીમાં કેફીનને સંપૂર્ણ રીતે ઓગાળીને પીવામાં આવે છે જે વધુ ઘાતક હોય છે.

4. પાચન માટે ચા શ્રેષ્ઠ : જો ચા ને ખાંડ અને દૂધ વગર બનાવવામાં આવે તો તે પેટ માટે કોફી કરતા વધુ શ્રેષ્ઠ છે.

5. કોફી અને ચા કેંસર સામે રક્ષણ : ચા પીનારાને ગર્ભ અને બ્રેસ્ટ કેંસર સામે સુરક્ષા મળી શકે છે, તો બીજી બાજુ કોફી પીનારાઓને લીવર કેંસર સામે રક્ષણ મળી શકે છે.

6. ઝેરીલા કેફીન : વધુ કોફી પીવાથી કેફીન ઝેર બની જાય છે અને કેદ્રીય તંત્રિકા તંત્ર પર ખરાબ અસર નાખે છે. સાથે સાથે અનિદ્રા, બેચેની અને માથાના દુ:ખાવાની સમસ્યા પણ ઉભી થાય છે. અહીં સુધી કે ગર્ભપાત થવાનો પણ ભય હોય છે. ચા થી કશુ નથી થતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024