- મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લામાં આજે એક સાથે કોરોનાના 14 કેસો નોંધાતા લોકોમાં ભયનો માહોલ બન્યો છે.
- આ 14 કેસો સાથે મહીસાગર જિલ્લામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 108એ પહોંચી છે.
- આપણે સૌ જાણીયે છીએ કે ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે.
- સૌથી વધુ કેસો અમદાવાદમાં છે, અને હવે અન્ય જિલ્લાઓમાં પણ કેસ માં વધારો થઇ રહ્યો છે.
- આજે આવેલા કેસોમાં અમે તમને જણાવીએ કે સંતરામપુરમાં 3, લુણાવાડામાં 4, ખાનપુરમાં 3, બાલાસિનોરમાં 2 અને વીરપુરમાં બે કેસ નોંધાયા છે.
- જિલ્લામાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે.
- ઉપરાંત 41 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
- સંતરામપુરમાં 3 કેસ નોંધાયા
૧) 42 વર્ષીય પુરુષ
૨) 45 વર્ષીય પુરુષ
૩) 60 વર્ષીય પુરુષ
- લુણાવાડા માં 4 કેસ નોંધાયા
૧) 35 વર્ષીય પુરુષ
૨) 38 વર્ષીય પુરુષ
૩) 30 વર્ષીય પુરુષ
૪) 35 વર્ષીય પુરુષ
- ખાનપુરમાં 3 કેસ નોંધાયા
૧) 20 વર્ષીય પુરુષ
૨) 47 વર્ષીય પુરુષ
૩) 47 વર્ષીય પુરુષ
- બાલાસિનોરમાં 2 કેસ નોંધાયા
૧) 24 વર્ષીય મહિલા
૨) 21 વર્ષીય મહિલા
- વીરપુરમાં 2 કેસ નોંધાયા
૧) 45 વર્ષીય પુરુષ
૨) 26 વર્ષીય પુરુષ
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News