Saina Nehwal

Saina Nehwal

સાઈના નહેવાલ (Saina Nehwal) એક ટુર્નામેન્ટ રમવા માટે થાઈલેન્ડ પહોંચી છે. જ્યાં તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ટેસ્ટ કરાવતા બેડમિન્ટન સ્ટાર સાઈના નહેવાલ કોરોનાથી સંક્રમિત આવી છે.

કોરોના પોઝિટિવ આવતા સાઈનાને હોસ્પિટલમાં જ ક્વોરેન્ટાઈન કરાઈ છે. થાઈલેન્ડમાં રમનારી થાઈલેન્ડ ઓપન ટુર્નામેન્ટ 12 થી 17 જાન્યુઆરી સુધી ચાલશે અને એ પછી તરત સાઈનાને 19 થી 24 અને 27 થી 31 જાન્યુઆરી વચ્ચે રમાનારી બીજી બે મહત્વની ટુર્નામેન્ટમાં પણ ભાગ લેવાનો હતો.

આ પણ જુઓ : શિક્ષણમંત્રીએ શિક્ષણ વિભાગમાં ભરતીની મોટી જાહેરાત કરી

સાઈનાએ કહ્યુ હતુ કે, વોર્મ અપ પહેલા મને કહેવાયુ હતુ કે, તમે કોરોના પોઝિટિવ હોવાથી હોસ્પિટલમાં ભરતી થવુ પડશે. પોઝિટિવ થયા બાદ હવે સાઈના આ ત્રણે ટુર્નામેન્ટમાં રમી નહીં શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024