Celebrity News

  • નિસર્ગ વાવાઝોડાએ મહારાષ્ટ્રના અમુક હિસ્સાઓમાં ઘણું નુકસાન પહોંચાડયું છે.
  • સલમાન ખાનના પનવેલના ફાર્મહાઉસમાં પણ આ નિસર્ગ વાવાઝોડાએ તબાહી મચાવી છે.
  • યૂલિયા વંતુરે ઇન્સ્ટાગ્રામના પોતાના અકાઉન્ટ પર ફાર્મહાઉસના વીડિયોઝ અને તસવીરો શેર કરી છે.
  • આ વિડિઓમાં નિસર્ગ વાવાઝોડું આવ્યા પહેલા અને પછીના દ્રશ્યો જોવા મળે છે.
  • આ વીડિયોમાં વરસાદ, હવાઓનું જોર, તૂટેલા વૃક્ષો દેખાઇ રહ્યા છે.
  • તસવીરોમાં ફાર્મહાઉસ પરના મોટા-મોટા વૃક્ષો પણ પડી ગયેલા જોવા મળે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024