IPL 2020 Schedule

ઈન્ડિયન પ્રીમિયર લીગનો નવો કાર્યક્રમ (IPL 2020 Schedule) જાહેર કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અનુસાર ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) વચ્ચે અબુધાબીમાં રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7.30 કલાકે શરૂ થશે. 

આ પણ જુઓ : એમ્બ્યુલન્સ ડ્રાઈવરે કોરોના પોઝિટિવ યુવતી પર કર્યો રેપ

ક્રિકેટ ના ચાહકો જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આખરે આવી ગઈ છે. IPL 2020નું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટ 19 સપ્ટેમ્બરથી શરુ થઇ 53 દિવસો સુધી ચાલશે. IPL ફાઇનલ 10 નવેમ્બરના રોજ થશે. મેચ સાંજે 7:30 વાગ્યાથી રમાશે.

બીસીસીઆઈએ સાત કોમેન્ટ્રેટર પણ ફાઇનલ કરી લીધા છે. તેમાં સુનીલ ગાવસ્કર, લક્ષ્મણ શિવરામકૃષ્ણન, મુરલી કાર્તિક, દીપ દાસગુપ્તા, અંજુમ ચોપડા, રોહન ગાવસ્કર અને હર્ષા ભોગલે સામેલ છે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024