ટૂંકું ને ટચ: IRDA: વીમાકંપની હવે આ પોલિસી પણ આપી શકશે…

પોસ્ટ કેવી લાગી?

IRDA એ વીમા કંપનીઓને સામાન્ય અને આરોગ્ય સંબંધી વીમા પોલિસીને ઈલેક્ટ્રોનિક્સ સ્વરૂપે એટલે કે ઈ- પોલિસી આપવા મંજૂરી આપી છે.

IRDA એ જણાવ્યું છે કે ભવિષ્યમાં ઈ-પોલિસી જ સામાન્ય રીતે લાગુ થશે. પોલિસી હોલ્ડર જ નહીં વીમા કંપની માટે પણ આ પરિવર્તન જરૂરી છે. કોરોનાને કારણે પણ IRDAએ આવો નિર્ણય લીધો હોવાનું મનાય છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures