હૈદરાબાદ દુષ્કર્મ : જયા બચ્ચને કહ્યું, અપરાધીઓને જનતાને હવાલે કરી દો.

પોસ્ટ કેવી લાગી?
  • હૈદરાબાદમાં વેટનરી મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને હત્યા કરી બાદમાં સળગાવી દેવાનો મામલામાં સમાજવાદી પાર્ટીની રાજ્યસભા સાંસદ જયા બચ્ચન એ ઘણી આકરી ટિપ્પણી કરી છે.
  • જયા બચ્ચને કહ્યું કે, સરકાર અને વહીવટી તંત્ર પર સવાલ ઊભા કરતાં કહ્યું કે, જો તમે સુરક્ષા નથી આપી શકતા તો જનતાને ફેંસલો કરવા દો.
  • આ પ્રકારના બળાત્કારીઓને જાહેરમાં સજા આપવાની જરૂર છે : જયા બચ્ચને ગુસ્સો ઠાલવ્યો

  • શિયાળુ સત્ર દરમિયાન સોમવારે ગૃહની બહાર પત્રકારો સાથે વાત કરતાં રાજ્યસભા સાંસદ જયા બચ્ચને કહ્યું કે, જો તમે સુરક્ષા નથી આપી શકતા તો ફેંસલો કરવાનો અધિકાર જનતાને આપી દો.
  • જે લોકો સુરક્ષા નથી આપી શકતા, તે લોકો અપરાધ કરે છે તેમને જનતાને હવાલે કરી દેવા જોઈએ અને પછી તે લોકો ફેંસલો કરશે.

  • આ પહેલા, સમાજવાદી પાર્ટીની રાજ્યસભા સાંસદ જયા બચ્ચનએ કહ્યું કે, મને લાગે છે કે આ સમય છે જ્યારે લોકો ઈચ્છે છે કે સરકાર યોગ્ય અને મજૂબત જવાબ આપે.
  • તેઓએ કહ્યું કે, આ પ્રકારના લોકો (બળાત્કારના આરોપી)ને સાર્વજનિક રીતે સજા આપવાની જરૂર છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures