Jodhpur
- રાજસ્થાનના જોધપુર (Jodhpur) માં એકસાથે 11 મૃતદેહ મળતા સનસનાટી ફેલાઈ છે.
- જોધપુર (Jodhpur) માં દેચૂના અચલાવતા ગામમાં અગિયાર લોકોના મોત થયા છે.
- તો આ તમામ 11 લોકોના મૃતદેહ ખેતરમાંથી મળ્યા છે.
- જો કે, આ લોકોના મોત ઝેરી ગેસ અથવા ઝેરી ખોરાકના લીધે મોત થયાની આશંકા છે.
- રાજસ્થાનના જોધપુર (Jodhpur) માં એક દર્દનાક ઘટના ઘટી છે.
- અહીં દેચૂના અચલાવતા ગામમાં 11 લોકોના મોત થયા છે.
- આ વિસ્તારમાં એક સાથે 11 મૃતદેહ મળતા ખળભળાટ મચી ગયો છે.
- તેમજ ચારેય બાજુ આ ઘટનાની ચર્ચા થઇ રહી છે.
- આ પણ વાંચો : Vijayawada : કોવિડ સેન્ટરમાં લાગેલ આગે 7 લોકોનો જીવ લીધો
- Rajnath Singh એ ભારતની આત્મ નિર્ભરતાની દિશામાં લીધું આ મોટું પગલું
- જો કે, સ્થાનિક લોકો તેના પર કંઇપણ બોલવાથી બચી રહ્યા છે.
- અત્યારે તો પોલીસ લોકોની પૂછપરચ્છ કરી રહ્યું છે.
- તેમજ રાજસ્થાનના સરહદી વિસ્તારોના ગામમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થી મોટાપાયે શરણ લે છે.
- ઉપરાંત કેટલાંક ગામ તો લગભગ પાકિસ્તાની શરણાર્થીઓથી જ ભરેલા છે.
- આ અંગે પોલીસે વધુ તાપસ હાથ ઘરી છે.
- આ પણ વાંચો : Telegram દ્વારા ત્રણ આરોપીઓએ કરી 18 લાખની છેતરપિંડી
- Ahmadabad : ભારે વરસાદ, આ જગ્યાએ નદી જેવો માહોલ સર્જાયો
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow