૧) પપ્પૂની ક્લાસમાં ટીચરે બાળકોને સમજાવતા કહ્યુ, બાળકો ગરીબો સાથે હંમેશા પ્રેમપૂર્વક વ્યવ્હાર કરવો જોઈએ.પપ્પૂ એકદમ ઉઠીને બોલ્યો – ઓકે હવે સમજાયુ
ટીચર – શુ ? પપ્પુ – એટલે જ પપ્પા નોકરાનીને ગળે ભેટે છે. મમ્મી દૂધવાલાને અને દીદી ડ્રાઈવરને… !!!
૨) પહેલાના સમયમાં કોઈ માણસ
એકલો હસતો હતો તો લોકો કહેતા હતાકે
તેની ઉપર ભૂતની છાયા છે.
પણ આજે કોઈ એકલો હસે તો કહે છે કે
મને પણ Send કર નાખ!!!!

૩) એક ગુજરાતી માણસ- ભાઈ મને એક રૂપિયાનો પેટ્રોલ નાખી દો.
પેટ્રોલ પંપ કર્મચારી- ભાઈ આટલું પેટ્રોલ નખાવીને ક્યાં જવું છે.
પપ્પૂ- અરે – ક્યાં પણ નહી જવું
અમે તો એમજ પૈસા ઉડાવતા જ રહીએ છે…
૪)રોહન બોલ્યો- મને કોઈ યાદ નથી કરતો!!
ત્યારે સોહન બોલ્યો – અરે કેટલાક લોકોને તો મારી યાદ ત્યારે
આવે છે જ્યારે
ચમત્કાર વાળા મેસેજ મોકલવા માટે 11 લોકો નહી મળતા
PTN NEWS હવે દેશ વિદેશ ના દરેક સમાચાર નિહાળો ગમે ત્યા ગમે તે સમયે.
Youtube Subscribe Now
Click Here – PTN NEWS
Facebook Like Page
Click Here – PTN NEWS
Website Visit Our Website
Click Here – PTN NEWS