ડીઝનીની ક્લાસિક એનિમેટેડ મૂવી, ‘અલાદિન’ ની લાઇવ-ઍક્શન રિમેકની હાલ ચર્ચા ચાલી રહી છે.

અલાદીન મૂવીનું ટ્રેલર રવિવારની રાતના ગ્રેમી એવોર્ડ્સ દરમિયાન લોંચ કરવામાં આવ્યું હતું જો કે વિલ સ્મિથ ટ્રેઇલરમાં જીની અવતારમાં ખુબજ આકર્ષક લાગી રહ્યો છે. જેનેદર્શકો ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો.

હોલીવુડના અભિનેતા વિલ સ્મિથને આઇકોનિક જીની તરીકે જોવો એ ખાસ આહલાદક અનુભવ રહ્યો.જે પોતાની મુવી ને લઈ ખુબજ ખુશ જોવા મળ્યો હતો.

ઘણા સોશિયલ મીડિયા વપરાશકર્તાઓએ જીની વિશે તેમના અભિપ્રાય વ્યક્ત કરયા હતા. કેટલાક લોકોએ તેને ‘ઘૃણાસ્પદ’ કહેવાની હદ સુધી પણ ગયા હતા.

હંમેશની જેમ, વિલ સ્મિથની જીની અવતારમાં ઘણા રમૂજી મેમ્સ પણ જોવા મળી હતી.

જોવો અહીં થોડા નમૂના:-

PTN NEWS હવે દેશ વિદેશ ના દરેક સમાચાર નિહાળો ગમે ત્યા ગમે તે સમયે.

Youtube Subscribe Now
Click Here – PTN NEWS

Facebook Like Page
Click Here – PTN NEWS

Website Visit Our Website
Click Here – PTN NEWS