રાજકોટ : 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનારને ફાંસીની સુનાવણી કરાઈ.

પોસ્ટ કેવી લાગી?
  • અત્યારના સમયે બળાત્કારના ઘણા કેશો સામે આવી રહ્યા છે ત્યારે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
  • દેશમાં નિર્ભયા કેસે ચકચાર મચાવી છે અને આરોપીને સતત 3 વખત ફાંસીની સજા ટળી છે ત્યારે રાજકોટમાં દુષ્કર્મના આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.
  • આ બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ કોર્ટના જજે આરોપીને ફાંસીની સજા ફકટારી છે. બે વર્ષ પહેલા ભાવનગર રોડ પર રમેશે 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં પીટીસી ગ્રાઉન્ડમાં બાળકીની હત્યા કરી હતી. 
  • દુષ્કર્મના બે વર્ષ બાદ આ આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. 40 વર્ષ બાદ રાજકોટ કોર્ટમાં ફરી ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. આરોપી, સરકારી વકીલ અને તમામ ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં હાજર રહ્યા હતા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures