કાજોલ ટૂંક જ સમયમાં “શોર્ટ” ફિલ્મમાં જોવા મળશે.

પોસ્ટ કેવી લાગી?
  • કાજોલ હવે આવનારા સમયમાં એક શોર્ટ ફિલ્મમાં જોવા મળશે.
  • શોર્ટ ફિલ્મ “દેવી”નું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં મહિલાઓના જીવનના સંઘર્ષ અને મુશ્કેલીઓને દર્શાવવામાં આવે છે.
  • ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યું છે કે નવ મહિલાઓ એક જ રૂમમાં બંધ છે અને તેઓ ભારતના અલગ – અલગ રાજ્યમાંથી આવે છે . તેઓ એકબીજા સાથે ઝઘડો કરે છે કાજોલ પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરે છે અને તે મધ્યસ્થી તરીકે જોવા મળે છે.
  • આ શોર્ટ ફિલ્મ 2 માર્ચે રીલીઝ થશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures