74 વર્ષના ઍક્ટરે સની લિયોની પાસે ફોન નંબર માંગવા અંગે શું જણાવ્યું.

પોસ્ટ કેવી લાગી?
  • થોડા સમય પહેલા એવા સમાચાર મળ્યા હતા કે અભિનેતા કબીર બેદીએ સની  લિયોન પાસેથી ફોન નંબર પૂછ્યો હતો..
  • આ સાથે કબીર બેદીએ મીડિયાને આવા સમાચારોને પ્રકાશિત કરવા અંગે ખૂબ આક્રોશ વ્યક્ત કરીને અને માફી માંગવાની માંગ કરી છે.
  • કબીર બેદીએ લખ્યું છે, ‘મેં સની લિયોનને તેનો નંબર માંગ્યો હતો એ અહેવાલો બિલકુલ ખોટા છે. તે બદનામી થાય તેવી વાત છે.
  • ડબ્બુ રત્નાનીની પાર્ટીમાં મેં તેના પતિ  ડેનિયલ વેબર પાસે તેનો નંબર માંગ્યો હતો અને ડેનિયલે જ તેનો નંબર મારા ફોનમાં નાખ્યો હતો.

  • કબીરના આ ટ્વીટના જવાબમાં ડેનિયલ વેબરે પણ ટ્વીટ કર્યું હતું. કબીર બેદીને ટેકો આપતા ડેનિયલે લખ્યું કે, ‘તેઓ મારો નંબર કેમ માંગી ન શકે?
  • તેમની પાસે સનીનો નંબર પહેલેથી જ છે કારણ કે તેઓ બંને વર્ષોથી એકબીજાને ઓળખે છે. જોકે સની લિયોને હજી સુધી આ મામલે કંઇ કહ્યું નથી.
  • સમાચારો અનુસાર  કબીર બેદી ડબ્બુ રત્નાનીની કેલેન્ડર લોંચ પાર્ટીમાં સની  લિયોન સાથે વાત કરતા જોવા મળ્યા હતા તે દરમિયાન કબીરે સનીને તેના ફોન નંબર માટે પૂછ્યું હતું. આ સમાચારમાં એમ પણ આવ્યું હતું કે સનીએ તેના બદલે કબીરને તેના પતિ ડેનિયલ વેબરનો નંબર આપ્યો હતો..

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures