કેન વિલિયમસ પણ ચાલ્યો બોલ્ટના રાહ પર,સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ નકારી કાઢ્યો, કેપ્ટનશિપ છોડી

કેન વિલિયમસ પણ ચાલ્યો બોલ્ટના રાહ પર,સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ નકારી કાઢ્યો, કેપ્ટનશિપ છોડી
 
T20 વર્લ્ડ કપ 2024ના સુપર 8માં જગ્યા ન મેળવી શકનાર ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટન કેન વિલિયમસને મોટો નિર્ણય લીધો છે. કિવિ કેપ્ટન કેન વિલિયમસને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને ફગાવી દીધો છે.
 
Kane Williams also follows in Bolt’s footsteps, rejects central contract, quits captaincy

Kane Williamson, the captain of the New Zealand team who could not get a place in the Super 8 of the T20 World Cup 2024, has taken a big decision. Kiwi captain Kane Williamson has rejected the New Zealand Cricket Board’s central contract.

#KaneWilliamson #NewZealand #Cricket #T20WC2024

Arjun Tavar

Related Posts

રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ

બેફામ રીતે રોંગ સાઈડમાં ઘુસી જતા વાહનચાલકો સામે હવે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. આવા રોંગ સાઈડ રાજુઓને બરાબરનો પાઠ ભણાવવા અને વધી રહેલા માર્ગ અકસ્માત રોકવા માટે પોલીસ…

સાંસદ બન્યા બાદ ગેનીબેને ઘૂંઘટ તાણી સાસરીમાં પુષ્પવર્ષા કરી આભાર માન્યો

You Missed

વિકાસ કે વિનાશ? અમદાવાદના પાંજરાપોળ પાસે ફલાયઓવરબ્રિજ બનાવવા માટે 80 વૃક્ષો કાપવામાં આવશે

વિકાસ કે વિનાશ? અમદાવાદના પાંજરાપોળ પાસે ફલાયઓવરબ્રિજ બનાવવા માટે 80 વૃક્ષો કાપવામાં આવશે

ભુજ ST. ડેપોમાં ડ્રાઈવરની કરતુતનો વિડીયો વાયરલ

ભુજ ST. ડેપોમાં ડ્રાઈવરની કરતુતનો વિડીયો વાયરલ

કાનપુરમાં વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન, NTAનું શ્રાદ્ધ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરાવ્યું મુંડન

કાનપુરમાં વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન, NTAનું શ્રાદ્ધ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરાવ્યું મુંડન

ચાઈનીઝ રોકેટ લૉન્ચ થતાં જ ગીચ કોલોનીમાં પડ્યું

ચાઈનીઝ રોકેટ લૉન્ચ થતાં જ ગીચ કોલોનીમાં પડ્યું

રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ

રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ

નડિયાદ ST ડેપોના બસ ડ્રાઇવરે કેબિનમાં યુવતીને બેસાડી પ્રેમાલાપ કરતો વીડિયો વાયરલ

નડિયાદ ST ડેપોના બસ ડ્રાઇવરે કેબિનમાં યુવતીને બેસાડી પ્રેમાલાપ કરતો વીડિયો વાયરલ
જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024