Kangana Ranaut
બોલીવુડની અભિનેત્રી કંગના રનોત (Kangana Ranaut)એ કરણ જોહર પર મૂવી માફિયાના મુખ્ય દોષી હોવાનો જાહેરમાં આરોપ લગાવ્યો છે.
કંગના રનોતએ પોતાના ટ્વીટર હેન્ડલ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઓફિસને ટેગ કરતા કહ્યું, ‘કરણ જોહર મૂવી માફિયાનો મુખ્ય દોષી છે, અત્યાર સુધી ઘણા લોકોની જિંદગી બરબાદ કર્યા બાદ તે આઝાદીથી ફરી રહ્યો છે. તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. શું અહીં અમારા જેવા લોકો માટે કોઈ આશા છે? બધા ઉકેલ બાદ તે અને તેની ગેંગ મારી તરફ આવી જશે.’
આ પણ જુઓ : Uttarakhand border : ઉત્તરાખંડ સરહદે તણાવ, ભારતીય લશ્કરે વધુ જવાનો મોકલ્યા
Karan Johar the main culprit of movie mafia! @PMOIndia even after ruining so many lives and careers he is roaming free no action taken against him, is there any hope for us? After all is settled he and his gang of hyenas will come for me #ReportForSSR https://t.co/qvtv0EnkR2
— Kangana Ranaut (@KanganaTeam) September 1, 2020
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.