Kangana Ranaut

Kangana Ranaut

કંગના રનૌત (Kangana Ranaut) અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે વિવાદો ખુબ ચર્ચામાં છે. કંગના સતત આ અંગે ટ્વીટ કરીને આકરા પ્રહારો કરી રહી છે. જયારે આ વખતે તેણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર નિશાન સાધતા તેમને પ્રશ્નો પૂછ્યા છે. કંગના કેસમાં સુનાવણી 22 સપ્ટેમ્બરે થવાની છે.

કંગનાએ સોનિયા ગાંધીને ટ્વીટ કરતા એક સવાલ કર્યો છે કે એક મહિલા હોવાના નાતે તેમને ખરાબ નથી લાગતુ કે કંગના સાથે મહારાષ્ટ્ર સરકાર આવો વર્તાવ કરી રહી છે? શું તમે તમારી પાર્ટીને કહી શકતા નથી કે તેઓ બંધારણના સિદ્ધાંતોને જાળવી રાખે જે આપણને ડોક્ટર આમ્બેડકરે આપ્યા હતાં?

આ પણ જુઓ : Reha Chakraborty ની જામીન અરજી કોર્ટે ફગાવી

કંગનાએ વીડિયો ટ્વીટ કરીને લખ્યું છે કે ગ્રેટ બાળાસાહેબ ઠાકરે, મારા ફેવરિટ આઈકન્સમાંથી એક હતાં. તેમને સૌથી મોટો ડર એ હતો કે શિવસેના ભવિષ્યમાં ક્યારેક જૂથબંધી કરશે અને કોંગ્રેસ બની જશે. હું જાણવા માંગુ છું કે પોતાની પાર્ટીની આ દશા જોઈને આજે તેમને શું મહેસૂસ થતું હશે?  

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024