Kangna Ranaut

Kangna Ranaut

બોમ્બે હાઈકોર્ટે કંગના રનૌત (Kangna Ranaut) ની મુંબઈ ઓફિસ તોડવા પર BMC વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં બીએમસીએ કંગના રનૌતની મુંબઈ સ્થિત ઓફિસમાં તોડફોડ કરી હતી. જે મામલે કંગનાએ બોમ્બે હાઈકોર્ટમાં બીએમસી વિરુદ્ધ અરજી કરી અને વળતરની માગ કરી હતી.

હવે કોર્ટે આ મામલામાં કંગનાના પક્ષમાં ચુકાદો આપ્યો છે. કોર્ટનું કહેવું છે કે બીએમસીએ ખરાબ નીયતથી આ પગલું ભર્યું છે અને કંગનાની ઓફિસને ખરાબ ઇરાદાથી તોડવામાં કરવામાં આવી છે. આ નાગરિકોના અધિકારની વિરુદ્ધ હતું. કંગનાએ કોર્ટના ચુકાદા પર ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે.

આ પણ જુઓ : રાજકોટ અગ્નિકાંડમાં હોસ્પિટલના કર્મચારી અજય વાઘેલાએ કર્યું સાહસ ભર્યું કામ

કંગનાને કેટલું વળતર આપવામાં આવે તે માટે કોર્ટે એક વેલ્યુઅરની નિમણૂંક કરી છે. તે નુકસાનનું અનુમાન લગાવશે અને રકમ નક્કી કરશે. કંપનીએ ટ્વીટ કરીને ચુકાદાનું સ્વાગત કર્યું છે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024