ઉણ વિભાગ કેળવણી મંડળ સંચાલિત આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજ માં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાંકરેજ તાલુકાના ઉણ કોલેજ માં ગરબાનું આયોજન કરી આચાર્ય ટ્રસ્ટીગણ સ્ટાફ વિદ્યાર્થીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.
ઉણ કોલેજમાં નવરાત્રિ ઉત્સવ ની ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામા આવી હતી.

આ પ્રસંગમાં કોલેજના ટ્રસ્ટીગણ, આચાર્ય, સ્ટાફમિત્રો તથા વિદ્યાર્થીઓ હાજર રહી ગરબાની મોજ માણી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024