karni sena
- સમગ્ર ભારત દેશમાં અત્યારે ચાઇના પ્રોડક્ટસનો વિરોધ થતા જોવા મળે છે.
- તો અમદાવાદમાં પણ ચીનની પ્રોડક્ટનો વિરોધ થતો કિસ્સો સામે આવ્યો છે.
- રાષ્ટ્રીય કરણી સેના (karni sena) એ ચાઇના પ્રોડક્ટસનો વિરોધ કરતા અમદાવાદ શહેરના રિલીફ રોડ પર આવેલા મૂર્તિમંત કોમ્પ્લેક્ષને બંધ કરાવ્યું હતું.
- કરણી સેના (karni sena)ના કાર્યકરો મોટી સંખ્યામાં ચાઇના મોબાઈલ- પાર્ટ્સના માર્કેટ ગણાતા એવા મૂર્તિમંત કોમ્પ્લેક્ષ પર પહોંચી જઈ સૂત્રોચ્ચાર અને વિરોધ કર્યો હતો.
- વિરોધના પગલે કોમ્પ્લેક્ષમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો।
- તથા વેપારીઓએ તાત્કાલિક દુકાનો પણ બંધ કરી દીધી હતી.
- Seaplane : અમદાવાદથી SOU અને પાલિતાણા સુધી કરી શકાશે મુસાફરી
- VISA : ટ્રમ્પના ઓર્ડરથી આ 7 વીઝા કેટેગરીને પડશે મોટી અસર,જાણો
- કરણી સેના (karni sena) ના કાર્યકરોએ ચીનની પ્રોડક્ટનો વિરોધ કર્યો પરંતુ તેમાં એમને સોશિયલ ડિસ્ટન્સ ના જાળવ્યું
- એમના આ વિરોધ પ્રદર્શનમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.
- અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધુ ફેલાઈ રહ્યું છે
- ત્યારે રીલિફ રોડ પરની ચાઈના માર્કેટ ગણાતી મૂર્તિમંત કોમ્પ્લેક્ષ ખાતે વિરોધ કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
- તો કેટલાક લોકો માસ્ક વગરના જોવા મળ્યા હતા.
- પોલીસ હાજર હતી છતાં ત્યાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા બાબતે કોઈ કાર્યવાહી કરતી જોવા મળી ન હતી.
- Std-8 ની વિદ્યાર્થીનીએ ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, જાણો વિગત
- Gujarat : 5માં લોકાયુક્ત તરીકે કોની પસંદગી થઈ? જાણો વિગત
- Sanand : GIDCમાં આવેલી ડાયપરની કંપનીમાં વિકરાળ આગ
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News