UPSC પરિક્ષામાં ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો સુરતના આ યુવકે

પોસ્ટ કેવી લાગી?

kartik jivani

  • સુરતના એક ગુજરાતી પરિવારના દીકરા kartik jivani એ UPSC (યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન) ના જાહેર થયેલા પરિણામમાં ગુજરાતમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.
  • IPS (ઈન્ડિયન પોલીસ સર્વિસ) કેડરની ટ્રેનિંગ મેળવવાની સાથે સાથે પરીક્ષાની તૈયાર કરીને દેશમાં 84 ક્રમ હાંસલ કર્યો છે.
  • જેથી કાર્તિક (kartik jivani) ને હવે IAS (ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) કેડરમાં જોડાવાની ઈચ્છા છે.
  • યુપીએસસી દ્વારા લેવાયેલ સિવિલ સર્વિસીઝ પરીક્ષા-૨૦૧૯ના આજે જાહેર કરાયેલા રિઝલ્ટમાં ગુજરાતના ૧૩ ઉમેદવારો ઈન્ટરવ્યૂમાં પસંદ થયા છે.
  • જેમને હવે પછી કેડર એલોકેશન થશે અને બાદમાં તાલીમ પૂર્ણ થયે સ્ટેટ એલોકેશન કરવામાં આવશે.
  • સ્પીપાના ગત વર્ષે ૧૯ ઉમેદવાર પસંદ થયા તેના કરતા આ વર્ષે નીચું પરિણામ છે.
  • જેમાં હરિયાણાના પ્રદીપ સિંઘે UPSC ની પરીક્ષામાં ટોપ કર્યું છે.
  • બીજા નંબર જતિન કિશોર, ત્રીજા નંબર પ્રતિભા વર્મા છે.
  • કુલ 829 ઉમેદવારો ઉતિર્ણ થયા છે.
  • ત્યારે ગુજરાતના કાર્તિક જીવાણી (kartik jivani) એ દેશમાં 84 મો રેન્ક અને ગુજરાતમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે.
  • જ્યારે દેશમાં ગુજરાતના 13 ઉમેદવારોએ સફળતા મેળવી છે.
  • મનમાં ઉચાટ અને ઉતેજના સાથે 2017ના વર્ષમાં સખત મહેનત બાદ કાર્તિક જીવાણી (kartik jivani)નિષ્ફળ રહ્યા હતાં.
  • પરંતુ ફરી 2 વર્ષની સખત મહેનતના અંતે વર્ષ 2019માં ગુજરાતમાં પ્રથમ અને દેશમાં 84મો ક્રમ મેળવ્યો હતો.
  • જેથી IAS ની જગ્યાએ IPS કેડરમાં એડમિશન મળ્યું હતું.
  • તેઓ IPS ની હૈદરાબાદમાં ટ્રેનિંગ લેતા લેતા ફરી IAS બનવાના સ્વપ્નને ભુલ્યા વગર ફરી પરીક્ષા આપી અને તેમાં સફળતા મળી.
  • મૂળ સૌરાષ્ટના અને વ્યવસાયે ડો. નાગજીભાઈ જીવાણી સુરતના વરાછા વિસ્તારમાં લેબોરેટરી ચલાવે છે.
  • તેમના પુત્ર કાર્તિક (kartik jivani) નો જન્મ 1994માં થયો ત્યારે સુરતમાં પ્લેગ આવ્યો હતો.
  • જોકે કાર્તિકે તે સમયે મનપા કમિશનર રાવ સાહેબ વિષે સાંભળ્યું હતું કે, આ અધિકારીએ સુરતની કાયાપલટ કરી સુરતને દેશ સાથે દુનિયામાં રોશન કર્યું હતું.
  • જો કે, શહેરની સિકલ બદલાઈ જતાં સુરત ફરી સોનાની મૂરત બનવા જઈ રહ્યું હતું.
  • રાવ સાહેબની કામગીરીની વાતો સાંભળીને કાર્તિક ને IAS બનવાની ઈચ્છા હતી.
  • તમને જણાવાનું કે, ૨૦૧૭-૧૮માં સૌથી વધુ 13 ઉમેદવારો પસંદ થયા હતા.
  • ૧૩ ઉમેદવારમાંથી માત્ર બે મહિલા ઉમેદવાર છે.
  • સ્પીપાના ચાલુ અને જૂની બેચના મળી કુલ ૧૨૮ ઉમેદવારોએ પ્રિલિમ પરીક્ષા પાસ કરી હતી.
  • ૧૨૮ ઉમેદવારમાંથી કુલ ૪૧ ઉમેદવારો ઈન્ટરવ્યૂ માટે ક્વોલિફાઈ થયા હતા.
  • જેમના ઈન્ટરવ્યૂ યુપીએસસી દ્વારા ફેબ્રુઆરી-માર્ચમાં શરૂ કરવામાં આવ્યા હતા.
  • પરંતુ કોરોનાના કારણે બાકી રહી ગયેલા ઉમેદવારોના ઈન્ટરવ્યૂ ૨૦ થી ૩૧ જુલાઈ દરમિયાન લેવામાં આવ્યા હતા.
  • જેમાં ગુજરાતના સ્પીપામાં તાલીમ મેળવનાર ૧૩ ઉમેદવારો ફાઈનલ સિલેક્શનમાં પસંદ થયા હતા.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures