woman

woman

  • અમદાવાદ શહેરના વાડજ પોલીસ સ્ટેશનમાં એક મહિલા (woman) એ એક આધેડ વયના પુરુષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 
  • આ મહિલા એ જણાવ્યું કે તે જ્યારે બેંકમાં નોકરી કરતી હતી.
  • ત્યારે આધેડ એ તેની પાસેથી અનેક ઈન્સ્યોરન્સ પોલિસી લીધી હતી.
  • ત્યાર બાદમાં એમની વચ્ચે પારિવારિક સંબંધો બાંધ્યા હતા.
  • મહિલાના પરિવારના સભ્યનું મરણ થતા તેમના ઘરે સાંત્વના આપવાની સાથે હવા ફેર કરવા આધેડ એ પોતાના ઘરે બોલાવી હતી.
  • તથા એકલતાનો આધેડ એ લાભ લઈને કપડા કાઢી જબરદસ્તી કરી હતી.
  • મહિલા તે પુરુષને પિતા સમાન માનતી હોવા છતાં આવું કરતા સમગ્ર મામલે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
  • 39 વર્ષીય મહિલા વેજલપુરમાં પતિ અને બાળકો સાથે રહે છે.
  • તથા તે થોડા વર્ષો પહેલા એક બેંકમાં નોકરી કરતી હતી.
  • ત્યારે તેની મુલાકાત મહેશ શાહ નામના વ્યક્તિ સાથે થઈ હતી.
  • પ્રોપર્ટી કેસ ચાલતો હોવાથી મહિલા નોકરીમાં ધ્યાન ન આપી શકતા તેણે આ નોકરી છોડી દીધી હતી.
  • આ મહિલા અવાર નવાર મહેશ શાહની દુકાને દાગીના લેવા જતી
  • તથા મહેશ શાહે સંબંધો બનાવી પરિવારના સભ્યો માટે આ મહિલા પાસેથી ઈન્સ્યોરન્સ પોલિસીઓ પણ લીધી હતી.
  • તો એક દિવસ મહિલાની માતાનું અવસાન થયું હતું ત્યારે આ મહેશ ભાઈ મળવા ગયા હતા.
  • મહિલા (woman) ને અત્યંત દુઃખી જોઈને મહેશભાઈએ પોતાના ઘરે આવવા જણાવ્યું હતું.
  • ઘરમાંથી નીકળીને બીજે જઈને મન હળવું થાય અને હવા ફેર કરવાનું કહીને આ મહિલાને તેના બાળકો સાથે લઈ ગયા હતા.
  • જો કે, મહેશ શાહના બાળકો અને પત્ની વિદેશમાં રહે અને પોતે તેમની માતા સાથે રહે છે.
  • ઘરે પહોંચીને મહેશ ભાઈએ આ મહિલાને કોફી પીવડાવી અને બાળકોને ટીવી જોવા કહ્યું.
  • ત્યાર પછી ધાબે બધું તૂટી ગયું હોવાનું કહી ઉપરના માળે મહિલાને લઈ ગયા.
  • જ્યાં બારણાની સ્ટોપર મારવાના બહાને મહિલાના કપડા કાઢવાની કોશિશ કરી તેની સાથે જબરદસ્તી કરી હતી.
  • મહિલા (woman) એ ત્યાંથી જવાનું કહેતા મહેશ શાહ તેમની કારમાં મહિલાને ઘરે મૂકી ગયા.
  • તેમજ તેને ધમકી આપી કે બધા ફોટો છે જો કોઈને કહેશે તો આ બધું તે બતાવી દેશે.
  • આ બાબતોથી કંટાળીને મહિલાએ ડીસીપી ને અરજી કર્યા બાદ વાડજ પોલીસે મહેશ શાહ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024