કિમ શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી થોડી તસવીરો. આ તસવીરો જોઇને લોકો તેની ફિટનેસ અને સુંદરતા ફેન થઇ ગયા હતા. આ તસવીરો થોડાક જ કલાકોમાં વાયરલ થઇ ગઇ. તમને જણાવી દઈએકે કિમ શર્મા હાલ મુંબઇમાં જ છે. અને તેના ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે. યોગા કરીને કિમે તેની બૉડીને સુપરફિટ કરી દીધી છે. અને કિમે રવિવાર રાતે જ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. બિકનીમાં શેર કરેલી કિમની તસવીરો ખૂબ જ વાયરલ થઇ હતી.

kim sharma

તમને જાણાવીએકે 39 વર્ષની કિમ શર્માએ મલ્ટીકલર બિકનીમાં તેની તસવીરો મૂકી હતી. આ તસવરોમાં તે પુલની પાસે મસ્તીભર્યા અંદાજમાં જોવા મળી હતી. વળી કિમની આ તસવીરો પર તેના ઇન્ડસ્ટ્રીના કેટલાક મિત્રોએ કૉમેન્ટ પણ કરી હતી. તો બીજી તરફ તેના ફેન્સને કિમનો આ અંદાજ પસંદ આવ્યો હતો.

આવું પહેલીવાર નથી થઇ રહ્યું કે કિમે બિકની તસવીરો શેર કરી હોય. આ પહેલા પણ કિમ તેના બિકની લૂકનો જલવો બતાવી ચૂકી છે. કિમ તેના પતિ અલી પૂજાનીથી અલગ થઇ ગઇ છે. તલાક પછી કિમે એક્ટર હર્ષવર્ધન રાણે સાથે પોતાની નિકટતા કેળવી ફરી ખબરોમાં છવાઇ ગઇ છે. તે વાત તો બધા જ જાણે છે કે કિમે તેના કેરિયરની શરૂઆત શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સ સાથે મોહબ્બતે ફિલ્મથી કરી હતી. લોકો તેના માસૂમ ચહેરા અને સુંદરતાના પહેલી ફિલ્મથી જ કાયલ હતા.

અને તેની પહેલી ફિલ્મથી તેવું લાગી રહ્યું હતું કે હિરોઇન તરીકે તે ખૂબ આગળ જશે. તે પછી ફિદા અને કહેતા હૈ દિલ બાર-બાર, તુમ સે અચ્છા કોન હૈ જેવી ફિલ્મો કરી હતી. જો કે તે પછી તે નહલે પે દહલા અને મની હૈ તો હની હૈ જેવી મલ્ટી સ્ટાર્ર ફિલ્મોમાં જ નજરે પડી હતી. અને પછી તેમની કેરિયર ઠપ્પ થઇ ગયું.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.