એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે ક્રિકેટર કે.એલ. રાહુલ !

પોસ્ટ કેવી લાગી?
  • અત્યાર ના સમયે ભારતીય ટીમમાં હાલ કે એલ રાહુલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. જો કે, રાહુલ ક્રિકેટની સાથે તેની પર્સનલ લાઇફના કારણે પણ ઘણો ચર્ચામાં રહે છે.
  • જોકે હાલમાં રાહુલની તસવીરો વાયરલ થઈ રહી છે. જેમાં તે એક ખૂબસૂરત એક્ટ્રેસ સાથે નજરે આવી રહ્યો છે.
  • રાહુલની આ તસવીર ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. કેટલાક ફેન્સે જણાવ્યું હતું કે “આ જોડી શાનદાર છે”.
  • આ એક્ટ્રેસ અભિનેત્રી નિધિ અગ્રવાલ છે.
  • આ બંને પહેલા પણ પોતાની ડેટિંગને લઈ ચર્ચામાં આવી ચૂક્યા છે. તેથી આ તસવીર જોઈ કેટલાક ફેન્સ રાહુલ & નિધિને શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે.
  • અત્યાર સુધીમાં આ બંને તરફથી રિલેશનશિપને લઈને કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures