મહિલાઓ પોતાના સૌમ્ય સ્વભાવ માટે જાણિતી છે. મહિલાઓ પુરુષોની તુલનામાં ઘણી શાંત હોય છે.
મહિલાઓ પોતાના સૌમ્ય સ્વભાવ માટે જાણિતી છે. મહિલાઓ પુરુષોની તુલનામાં ઘણી શાંત હોય છે. ઓછી બાબતો ઉપર પ્રતિક્રિયા આપે છે. પરંતુ કેટલાક એવા શબ્દો છે જેને સાંભળીને મહિલાઓ પોતના સ્વભાવ છોડીને ઉગ્ર બની જાય છે. અને એવું પગલું ભરી લે છે જે તમે વિચાર્યું પણ નહીં હોય. વેબ સાઇડ અહીં અમે તેમને એવા શબ્દો વિશે જણાવીશું જો તમે મહિલાઓ સામે તમારા જોખમ પર જ બોલવા.
બહેનજીઃ
જો કોઇ યુવક કોઇ મહિલાને બહેનજી કહીને બોલાવે છે ત્યારે એ મહિલાનો પારો સાતમા આસમાને પહોંચી જાય છે. પછી તમારું શુ થાય એ તો તમે વિચાર જ શકો છો.
આન્ટીઃ
દરેક મહિલાઓ પોતાની ઉંમરને લઇને ખુબજ લાગણીશીલ હોય છે. આવી સ્થિતિમાં જો કોઇ તેમને આન્ટી કહીને બોલાવે તો એ મહિલાને ગુસ્સો આવી જાય. આમ ગુસ્સામાં તે સામેના વ્યક્તિ સાથે લડાઇ પણ કરી શકે છે. એટલા માટે મહિલાઓને આન્ટી કહીને બોલવા માટે 100 વખત વિચારો.
દીદીજીઃ
ક્યારેક કોઇ મહિલાઓને દીદી કહીને બોલાવે તો તેમને ખરાબ લાગતું હોય છે. પોતાને દીદી કહેવડાવવું ક્યારે મહિલાઓને ગમતું નથી. આમ કોઇ મહિલાને દીદી કહીને બોલાવતા પહેલા વિચાર કરવો જોઇએ.