જાણો તમે જેને પ્રેમ કરો છો એ સિંગલ છે કે નહીં?

પોસ્ટ કેવી લાગી?
  • દરેક માણસની સ્પેશિયલ બોડી લેંગ્વેજ હોય છે, જે ઘણી વાતને માત્ર સમજવાથી જ ખબર પડી જતી હોય છે. તો બોડી લેંગ્વેજ સમજવાનો પ્રયત્ન કરવો જે તમને જણાવી દેશે કે તમને ગમતું પર્સન સિંગલ છે કે નહીં?
  • સિંગલ છોકરીઓ તેની બહેનપણીઓ સાથે વધુ જોવા મળતી હોય છે. એમ સામેના કિસ્સામાં પણ એવું બની શકે છે. અર્થાત્ છોકરાઓની વાતમાં પણ એવું જ છે. મનમાં ઘણી બધી પ્રેમની લાગણી હોય છે પણ જેને કહેવું છે તેને કહેતા વર્ષો કાઢી નાખે અથવા સિંગલ ખુશ રહેવાનો ડોળ કરતા હોય છે.
  • જે છોકરીઓ સિંગલ નથી હોતી એ બીજા છોકરાઓ સાથે ખુલીને વાત પણ નથી કરતી. જેને તમે પ્રેમ કરો છો એ છોકરી બીજા છોકરાઓ સાથે ખુલીને વાત કરે છે તો સમજી શકો છો કે સિંગલ છે.
  • છોકરાઓના કિસ્સામાં એવું બને છે કે, સિંગલ હશે તો પણ એવું બતાવશે જાણે બે-પાંચ ગર્લફ્રેન્ડ લઈને ફરતો હોય. દરેક વાતમાં વજન રાખવો તેની આદત હોય છે
  • જેને તમે પ્રેમ કરો છો તે તમને જોઈને હળવી સ્માઈલ આપે છે તો સમજી જ શકો છો કે, તે તમારા પ્રત્યે આકર્ષિત છે. આ જણાવે છે કે તે સિંગલ છે.
  • પ્રિય જે વ્યક્તિ છે તેના પ્રત્યેનું આકર્ષણ થવા લાગે ત્યારે સમજવું કે, એ તમારામાં રસ ધરાવે છે.
  • તમારી સાથે કોઈની સારી દોસ્તી જામે અને એકબીજાને પ્રોપર જાણી શકો તો દુનિયામાં બીજે ક્યાંય લવને શોધવા જવાની જરૂર નથી. તે વ્યક્તિ જ તમારા માટે બેસ્ટ છે. બાકી, વધુ સારી વ્યક્તિની તલાશ ક્યારેક નિરાશ પણ કરી શકે છે.

આ એવો પોઇન્ટ છે, જે તમને જણાવશે કે તમે જેને વન સાઇડ લવ કરો છો એ સિંગલ છે કે નહીં? આ કોઈ ટીપ્સ કામ ન કરે તો તમારી પસંદગી જે હોય તેને રૂબરૂ જઇને જણાવી દેવું.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures