L & T Limited Gujarat Recruitment 2023

L&T Company Gujarat Recruitment 2023: શું તમે બેરોજગાર છો અથવા તમે હાલની નોકરીથી ખુશ નથી તો અમે તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છે કારણ કે એલ એન્ડ ટી કંપનીમાં ભરતી આવી ગઈ છે. તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચજો કારણ કે આ એક લેખ તમારી અને તમારા પરિવારની જિંદગી બદલી શકે છે. l & t limited gujarat recruitment 2023 in gujarati

Larsen & Toubro Limited Gujarat Recruitment 2023

સંસ્થાનું નામલાર્સન એન્ડ ટર્બો લિમિટેડ
ક્ષેત્રભારત
શ્રેણીમાઇક્રોફાઇનાન્સ
પોસ્ટનું નામઅલગ અલગ
વર્ષ2023
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોકરીનું સ્થળગુજરાતના અલગ અલગ શહેરમાં
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.ltfs.com/

મહત્વની તારીખ – L & T Limited Gujarat Recruitment

મિત્રો, L&T કંપની ઘ્વારા દરેક પોસ્ટની જાહેરાત અલગ અલગ તારીખે બહાર પાડવામાં આવેલ છે. અને અરજી કરવાની કોઈ અંતિમ તારીખ નક્કી કરવામાં આવી નથી. તમે જેટલા જલ્દી અરજી કરશો એટલા જલ્દી તમારા નોકરી મેળવવાના ચાન્સ વધુ રહેશે.

પોસ્ટનું નામ – L & T Limited Gujarat Recruitment

L&T કંપનીની નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ કંપની ઘ્વારા માઇક્રો લોન ઓફિસર, કલેક્શન ઓફિસર, એરિયા સેલ્સ મેનેજર, સેલ્સ ઓફિસર, રિસ્ક મેનેજર, ટેરેટરી મેનેજર, લીગલ ઓફિસર તથા બિઝનેસ મેનેજર ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા – L & T Limited Gujarat Recruitment

મિત્રો, કંપીનમાં કુલ કેટલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે તેની કોઈ જાણકારી આપવામાં આવી નથી.

નોકરીનું સ્થળ – L & T Limited Gujarat Recruitment

આ ભરતીમાં નોકરીનું સ્થળ ગુજરાતના અલગ અલગ નાના મોટા શહેરો છે જેમાં સિદ્ધપુર, માણસા, લીમખેડા, ગોરીડાંડ, ઉમળા, મહેસાણા, મોરવા હડફ, નડિયાદ, ભાવનગર, જૂનાગઢ, ખંભાત, વાઘોડિયા, કાલોલ, પાદરા, સુરત, રાજકોટ, અમદાવાદ, વ્યારા તથા અન્ય છે જે તમે કંપનીની સત્તાવાર વેબસાઈટ પર જોઈ શકો છો.

લાયકાત – L & T Limited Gujarat Recruitment

મિત્રો, L&T ની આ ભરતીમાં દરેક પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

પગાર ધોરણ – L & T Limited Gujarat Recruitment

દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ રહેશે. જો તમે બિનઅનુભવી છો તો તમને થોડું ઓછું પગારધોરણ મળશે અને જો તમને આ ફીલ્ડનો અનુભવ છે તો તમને બિનઅનુભવી ઉમેદવાર કરતા વધુ પગારધોરણ ચુકવવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઘણી બધી પોસ્ટ પર કંપની તરફથી તમને તમારા કામના આધારે કમિશન પણ ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા – L & T Limited Gujarat Recruitment

એલ એન્ડ ટી કંપનની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે.

અરજી કરવાની પ્રક્રિયા – L & T Limited Gujarat Recruitment

એલ એન્ડ ટી કંપનીની દરેક પોસ્ટ માટે અરજી કરવાની પ્રક્રિયા નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ ગૂગલ પર www.ltfs.com લખી સર્ચ કરો ત્યારબાદ સત્તાવાર વેબસાઇટની લિંક પર ક્લિક કરો.
  • હવે રેજીસ્ટ્રેશન કરો જેમાં તમને તમારું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર, ઇમેઇલ આઈડી, રીઝયુમ વગેરે માહિતી મંગાવામાં આવશે.
  • હવે તમારા મોબાઈલ નંબર અને ઇમેઇલ આઈડી પર યુઝરનેમ અને પાસવર્ડ આવશે.
  • આ યુઝરનેમ અને પાસવર્ડની મદદથી હવે તમારે Sign In કરવાનું રહેશે.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો ત્યાં Apply Now ના બટન પર ક્લિક કરી અરજી કરી શકો છો.

અરજી કરવા માટે જરૂરી લિંક

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024