LG Electronics લાવી રહ્યો છે રોટેટિંગ સ્માર્ટફોન Wing

પોસ્ટ કેવી લાગી?

LG Electronics

LG Electronics જલ્દીજ બજારમાં નવો સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. દક્ષિણ કોરિયાઇ કંપની એલજી ઇલેક્ટ્રોનિક્સ રોટેટિંગ ફોર્મ ફેક્ટર સાથે નવા સ્માર્ટફોન લોન્ચ કરવાની છે.

આ ફોનને તેણે વિંગ (Wing) નામ આપ્યું છે. તેની કિંમત 840 ડોલર આસપાસ હોઈ શકે છે. કંપનીએ કહ્યું કે તેનો આ નવો સ્માર્ટફોન 14 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવશે. 

LG Electronics

આ પણ જુઓ : બોમ્બે હાઈકોર્ટે કંગનાની સંપત્તિ પર BMCની કાર્યવાહી પર સ્ટે મુક્યો

કંપનીએ આ ફોનને લોન્ચ માટે વીડિયો ઇન્વિટેશન મોકલી દીધા છે પરંતુ અત્યાર સુધી તેની વિશેષતાઓનો ખુલાસો કરવામાં આવ્યો નથી. સૂત્રોનું કહેવા મુજબ છે કે આ ફોનની મેન સ્ક્રીન 6.8 ઇંચ હશે. તેમજ ફોનની સેકેન્ડરી સ્ક્રીન 4 ઇંચની હોઈ શકે છે. તેમજ આ ફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં મેન સેન્સર 64MP હશે.  

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures