LIC : insurance
- દેશની સૌથી મોટી સરકારી વીમા (insurance) કંપની LIC -લાઇફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશનએ કોરોના સંકટમાં ગ્રાહકોને રાહત આપી છે.
- તેમને (maturity claim)મેચ્યોરિટી ક્લેમના નિયમોને સરળ બનાવ્યા છે.
- સૂત્રો અનુસાર, હવે કોઈ પણ ગ્રાહકે (maturity claim) મેચ્યોરિટી ક્લેમ મેળવવા માટે એલઆઈસી શાખામાં જવાની જરૂર રહેશે નહિ.
- LICના ગ્રાહકોને 30 જૂન સુધી આ સુવિધા મળશે.
- જેમાં તેમની પોલિસી, કેવાયસી દસ્તાવેજો, ડિસ્ચાર્જ ફોર્મ અને અન્ય દસ્તાવેજો ઇમેલ દ્વારા સ્કેન કરીને સંબંધિત શાખાને મોકલીને ક્લેમ મેળવી શકાશે.
- આ સંદર્ભે (LIC)એલઆઈસીએ તેની વેબસાઇટ પર એક પરિપત્ર જારી કર્યો છે.
- આ પણ વાંચો: દેખાવમાં નાની રાઈના જાણો મોટા ફાયદા.
- અમદાવાદમાં લાગી ભીષણ આગ,સુરત અને વલસાડમાં પણ આગના કિસ્સા.
- (LIC) એલઆઈસી અનુસાર, પોલિસી એક્ટિવ હોવી જોઈએ.
- પોલિસી જે શાખામાંથી જારી કરાઈ છે, ત્યાં જ આપવામાં આવે અને પોલિસી પર કોઈ એરિયર બાકી હોવું જોઈએ નહીં.
- કોઈ ડુપ્લિકેટ(LIC)સર્વાઇવલ બેનિફિટ ક્લેમના કિસ્સામાં કુલ સર્વાઇવલ બેનિફિટની રકમ 5 લાખ રૂપિયા સુધી હોવી જોઈએ.
- તથા (maturity claim)મેચ્યોરિટી ક્લેમના કિસ્સામાં પોલિસીની રકમની રકમ 5 લાખ સુધી હોવી જોઈએ.
- આ માટે ગ્રાહકો claims.bo<Branch code>@ licindia.com પર મેલ કરી શકે છે.
- આ બ્રાન્ચ કોડ સર્વિસિંગ બ્રાન્ચ છે. સરળ શબ્દોમાં કહીએ તો માની લો કે તમારી બ્રાન્ચનો કોડ 775 છે. તો તમારે claims.bo775@licindia.com પર મેલ કરવો.
- સાથે જ સ્કેન કરાયેલા બધાં જ ડોક્યૂમેન્ટ્સ JPEG અથવા PDF ફોર્મેટમાં હોવા જોઈએ.
- તેની સાઈઝ 5 એમબીથી વધારે હોવી જોઈએ નહીં.
- જો એટેચમેન્ટની સાઇઝ 5 એમબી કરતા વધારે છે, તો એક કરતા વધારે ઇમેલ મોકલવા પડશે. આ મેલ આઈડી પર ક્લેમ સંબંધી મેલ જ કરવા.
- તેની સાથે જાણવાનું કે પોલિસીધારકને મેચ્યોરિટી બેનિફિટનો ક્લેમ કરવાનો હક ત્યારે જ છે જ્યારે તેની પોલિસી ચાલુ છે અને તેણે બધાં પ્રીમિયમ રેગ્યુલર ભર્યા છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News