lock down
- દેશમાં પારલે-જી 1938થી જ લોકો વચ્ચે એક મનગમતી બ્રાંડ રહી છે.
- તો લોકડાઉન(lock down) વચ્ચે પારલે-જીએ અત્યાર સુધીમાં સૌથી વધારે બિસ્કીટ વેચવાનો રેકોર્ડ બનાવ્યો છે.
- પારલે કંપનીએ વેચાણના આંકડા તો જણાવ્યાં નથી , પરંતુ એટલું જરૂરથી કહ્યું કે છેલ્લા 82 વર્ષમાં આ વખતના માર્ચ, એપ્રિલ અને મેતેના સૌથી સારા મહીનામાં રહ્યાં છે.
- કોરોના વાયરસને રોકવા માટે કરાયેલ લોકડાઉન(lock down) વચ્ચે બધા ધંધામાં નુકસાની જોવા મળી રહી છે.
- પરંતુ પારલે-જી બિસ્કીટનું એટલું બધુ વેચાણ થયું છે કે ગત 82 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે.
- ફક્ત 5 – 10 રૂપિયામાં મળનારા પારલે-જી બિસ્કીટના પેકેટ હજારો કિલોમીટર પગે ચાલીને જઇ રહેલા પ્રવાસી શ્રમિકો માટે પણ ખુબ મદદગાર સાબિત થયાં।
- કોઇ વ્યક્તિએ જાતે ખરીદીને ખાધા, તો કોઇ વ્યક્તિએ બીજાને મદદ માટે બિસ્કીટ વેંચ્યાં.
- તેમજ ઘણા લોકોએ તો પોતાના ઘરમાં પારલે-જી બિસ્કીટનો સ્ટોક જમા કરીને રાખી લીધો.

- પારલે પ્રોડક્ટસની કેટેગરીના હેડ મયંક શાહે જણાવ્યું કે કંપનીનું કુલ માર્કેટ શેર અંદાજે 5 ટકા વધ્યું છે
- જેમાં 80-90 ટકા ગ્રોથ પારલે-જીના વેચાણથી થયું છે.
- લોકડાઉનના થોડા સમય પછી કેટલીક ઓર્ગેનાઇઝડ બિસ્કિટ બનાવતા જેવા કે પારલેએ ઓપરેશન શરૂ કરી દીધું હતું.
- આ પણ વાંચો:Economics: અનલૉક-1 પછી દેશની અર્થવ્યવસ્થા મજબૂત થવા લાગશે.
- LIC: 30 જૂન સુધી LIC ધારકોને આપાઈ રહી છે આ ખાસ સુવિધા.
- ઉપરાંત એમાંથી કેટલીક કંપનીઓએ તો પોતાના કર્મચારીઓને લઇ-જવા મુકવા આવવાની વ્યવસ્થા કરી હતી,
- તેથી તેઓ સરળતાથી અને સુરક્ષિત રીતે કામ પર આવી શકે.
- તેમજ ફેકટરીઓ શરૂ થઇ ત્યારે આ કંપનીઓનો ફોકસ તે પ્રોડક્ટસના ઉત્પાદન કરવાનો હતો, જેનું વધારે વેચાણ થતું હતું.

- ફક્ત પારલે-જી જ નહીં, પરંતું છેલ્લા ત્રણ મહિનમાં લોકડાઉન(lock down) દરમિયાન બાકી કંપનીઓના બિસ્કિટનું પણ વધારે વેચાણ થયું.
- વિશેષજ્ઞના મત અનુસાર બ્રિટાનિયાનું ગડ ડે, ટાઇગર, મિલ્ક બિકિસ, બાર્બર્ન અને મેરી બિસ્કિટ સિવાય પારલેના ક્રેકજેક, મોનેકો, હાઇડ એન્ડ સીક જેવા બિસ્કીટ પણ વધારે વેચાયાં.
- ગ્રાહકો તરફથી પારલે-જીની ખુબ ડિમાન્ડ રહી હોવાથી પારલે પ્રોડક્ટે પોતાની સૌથી વધુ વેચાણવાળા, પંરતુ ઓછી કિંમતવાળી બ્રાંડ પારલે-જી પર ફોક્સ કર્યું,
- તેમજ કંપનીએ પોતાના ડિસ્ટ્રિબ્યૂશન ચેનલને એક અઠવાડિયા સુધી રીસેટ કરી દીધા, તેથી રિટેલ આઉટલેટ પર બિસ્કિટની ઉણપ ના જોવા મળે.
- જો કે લોકડાઉન(lock down) દરમિયાન પારલે-જી ઘણા લોકોનું સરળ ખાવાનું બની ગયું હતું.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News