Election Results 2019 LIVE : દેશમાં કોની બનશે સરકાર, અહીં જાણો પળેપળનું અપડેટ.

પોસ્ટ કેવી લાગી?

23 એપ્રિલે મતદાન યોજાયા બાદ આજે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો અને ચાર વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ એમ બે રાષ્ટ્રીય પક્ષો વચ્ચે સીધો જંગ છે. હાલ ભાજપ ગુજરાતની તમામ 26 બેઠકો પર આગળ ચાલે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એક લાખ કરતા વધુ મતથી આગળ ચાલી રહ્યા છે. આ સિવાય ભાજપ રાજકોટ, ભાવનગર અને છોટાઉદેપુર બેઠક પર પણ એક લાખ કરતા વધુ મતે આગળ છે. જ્યારે દાહોદ, અમરેલી અને જૂનાગઢ બેઠક પર 5 હજાર મતની અંદર કસોકસનો જંગ જામ્યો છે.

ભાજપે તેના 26 સાંસદમાંથી 10ની ટિકિટ કાપી છે, જ્યારે 16ને રિપીટ કર્યા છે. તો બીજી તરફ કોંગ્રેસે 8 વર્તમાન ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપી છે, જ્યારે ભાજપે મંત્રી પરબત પટેલ સહિત ચાર ધારાસભ્યોને ટિકિટ આપી છે.

26 લોકસભા બેઠકોની મતણગતરીની તમામ અપડેટ્સ

બેઠકકોંગ્રેસમળેલા મતભાજપમળેલા મતકુલ લીડકોણ આગળ
પાટણજગદીશ ઠાકોર44218ભરતસિંહ ડાભી(MLA)63963ભાજપ
પંચમહાલવી.કે. ખાંટ3961રતનસિંહ રાઠોડ(MLA)13481ભાજપ
વલસાડજીતુ ચૌધરી(MLA)29465કે.સી.પટેલ(રિપીટ)88231ભાજપ
પોરબંદરલલિત વસોયા(MLA)36182રમેશ ધડુક63543ભાજપ
જૂનાગઢપૂંજાભાઈ વંશ(MLA)52484રાજેશ ચુડાસમા(રિપીટ)ભાજપ
રાજકોટલલિત કગથરા(MLA)મોહન કુંડારિયા(રિપીટ)ભાજપ
કચ્છનરેશ એન.મહેશ્વરીવિનોદ ચાવડા(રિપીટ)ભાજપ
નવસારીધર્મેશ પટેલસી.આર.પાટીલ(રિપીટ)ભાજપ
અમદાવાદ(વેસ્ટ)રાજુ પરમારડૉ.કિરીટ સોલંકી(રિપીટ)ભાજપ
વડોદરાપ્રશાંત પટેલરંજન ભટ્ટ(રિપીટ)ભાજપ
છોટાઉદેપુરરણજીત રાઠવાગીતાબેન રાઠવાભાજપ
આણંદભરતસિંહ સોલંકીમિતેશ પટેલભાજપ
અમરેલીપરેશ ધાનાણી(MLA)નારણ કાછડિયા(રિપીટ)ભાજપ
જામનગરમૂળુ કંડોરિયાપૂનમ માડમ(રિપીટ)ભાજપ
ગાંધીનગરસી.જે.ચાવડા(MLA)અમિત શાહભાજપ
સુરેન્દ્રનગરસોમા ગાંડા પટેલ (MLA)ડૉ.મહેન્દ્ર મુંજપરાભાજપ
મહેસાણાએ.જે.પટેલશારદાબેન પટેલભાજપ
ભરૂચશેરખાન પઠાણમનસુખ વસાવા(રિપીટ)ભાજપ
બનાસકાંઠાપરથી ભટોળપરબત પટેલ(MLA)ભાજપ
અમદાવાદ(ઈસ્ટ)ગીતાબેન પટેલએચ.એસ.પટેલ(MLA)ભાજપ
બારડોલીતુષાર ચૌધરીપ્રભુ વસાવા(રિપીટ)ભાજપ
સુરતઅશોક અધેવાડાદર્શના જરદોશ(રિપીટ)ભાજપ
ભાવનગરમનહર પટેલભારતીબેન શિયાળ(રિપીટ)ભાજપ
ખેડાબિમલ શાહદેવુસિંહ ચૌહાણ(રિપીટ)ભાજપ
સાબરકાંઠારાજેન્દ્રસિંહ ઠાકોર(MLA)દીપસિંહ રાઠોડ(રિપીટ)ભાજપ
દાહોદબાબુ કટારાજશવંતસિંહ ભાભોર(રિપીટ)ભાજપ

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures