એક પ્રેમીની સ્ટોરી

એક વાર.. એ કહી દે

અહીં આવો પલળી જશો ગાંડા

ત્યારે મમ્મીની આવાજ આવી

અંદર આવે છે કે નહી

હવે કાલની જ ચડ્ડી સૂકી નથી