jokes

ભિખારીએ વખાણ કરતાં છોકરીએ ખવડાવ્યા પીઝા

એક ઘરે જઈને ભિખારએ બૂમ પાડી કંઈક ખાવાનું આપો…..

ઘરમાંથી છોકરીએ ગુસ્સે થઈ ને કહ્યું કે દેખાવમાં તો યુવાન છો, છતાં ભીખ માંગતા શરમ નથી આવતી?

ભિખારી – બહેન, દેખાવમાં તો તમે પણ દીપિકા પાદુકોણે અને કેટરિના કૈફ જેવા સુંદર દેખાવ છો, છતા ગૃહીણી બનીને રહી ગયા છો..

છોકરી – થોડીવાર રાહ જો જે, પીઝા મંગાવું છું.