Mahesana : મહેસાણા લૉ કોલેજ દ્વારા G20 અંતર્ગત સેમિનાર યોજાયો
પંકજભાઈ નાયક, મહેસાણા : મહેસાણા લૉ કોલેજ દ્વારા G20 અંતર્ગત સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. (Mahesana Law college G20 seminar) G20 અંતર્ગત કલાઈમેટ ચેન્જ, ઊર્જા પર્યાવરણ વિષય પર આ સેમિનારમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી. સેમિનારમાં કલાઈમેટ ચેન્જ ની ભવિષ્ય પર થતી અસરો ની ચિંતા કરવામાં આવી હતી. તો આવનારી પેઢી ને સારા પર્યાવરણનો વારસો આપવા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
સેમિનારમાં સુપ્રીમ કોર્ટ ના માનનીય જજ્જ શ્રી બેલા ત્રિવેદી, સ્ટેટ કન્ઝ્યુમર કમિશન ના ચેરમેન વી પી પટેલ, દિલ્હી બાર કાઉન્સિલ ના મેમ્બર અને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ્જ મહેસાણા પણ ઉપસ્થિત રહ્યા હતા
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ